આજે અમે બધા સાત દિવસ ની સેવાકાલીન તાલીમ ના ત્રીજા દિવસે રામગઢી જૂથ શાળા માં ભેગા થયા હતા . ત્યાં અમે સૌ એ ભેગા મળી ખુબ સરસ રીતે આમારા મુદ્દા પર ચર્ચા કરી અઘરા લગતા મુદ્દા ને સમજવા પ્રયત્ન કર્યા. આ રીતે અમે ત્રીજો દિવસ ખુબ સારી રીતે અને ખુબ સરસ ચર્ચા કરીને પસાર કર્યો.