Wednesday 25 April 2012

SEVAKATIN TALIM, RAMGADHI

આજે  અમે બધા સાત દિવસ ની સેવાકાલીન તાલીમ ના ત્રીજા દિવસે  રામગઢી જૂથ શાળા માં ભેગા થયા હતા . ત્યાં અમે સૌ એ ભેગા મળી ખુબ સરસ રીતે આમારા મુદ્દા પર ચર્ચા  કરી  અઘરા લગતા મુદ્દા ને સમજવા  પ્રયત્ન  કર્યા. આ રીતે અમે ત્રીજો દિવસ ખુબ સારી રીતે અને ખુબ સરસ ચર્ચા કરીને પસાર કર્યો.

Friday 9 December 2011

HI.... Friends   Good Morning
        Today we met in ramgadhi for c.r.c metting.

Thursday 20 October 2011